
શ્રી કલ્પના એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ચોકડી તથા અક્ષરમ પાઠશાલા ના સંયુક્ત ઉપક્રમે હાલમાં ગુજરાત સરકારની પોલીસ કોન્સ્ટેબલ બનવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા વિદ્યાર્થી મિત્રો હવે અક્ષરમ પાઠશાલા ની એપ્લિકેશન પર વિનામૂલ્યે ઘરે બેઠા તૈયારી કરી શકશે જેને લીંક આ સાથે ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ડાઉનલોડ કરી અને એપ્લિકેશન સબસ્ક્રાઈબ કરવા વિનંતી…
Application Link : https://play.google.com/store/apps/details?id=co.diy14.rqoit
